भीष्मपर्व — अध्याय 54: फल्गुन-प्रतिरोधः, सौबली-व्यूह-विध्वंसः, दुर्योधन-भीष्म-संवादः
मत्कते भ्रातृहार्देन राज्याद् भ्रष्टास्तथा सुखात् | जीवितं बहु मन्ये5हं जीवित हाद्य दुर्लभम्
મારા કારણે ભ્રાતૃસ્નેહથી બંધાયેલા આ લોકો રાજ્ય અને સુખથી વંચિત થઈ દુઃખ ભોગવી રહ્યા છે. આ સમયે હું તેમના અને મારા જીવનને જ શ્રેષ્ઠ માનું છું; કારણ કે આજે જીવન પણ દુર્લભ બની ગયું છે.
संजय उवाच