गौरुडव्यूह-रचना तथा अर्धचन्द्र-प्रत्यव्यूह
Garuḍa Array and the Ardhacandra Counter-Formation
सात्यकिर्भीमसेनश्व धृष्टद्ुम्नश्व॒ पार्षत:
sātyakir bhīmasenaś ca dhṛṣṭadyumnaś ca pārṣataḥ
રથીઓમાં શ્રેષ્ઠ શ્વેતને રથવિહોણો પદાતિ જોઈ, સાત્યકી, ભીમસેન અને પાર્ષત (દ્રુપદ) પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પણ [આગળ વધ્યા]।
संजय उवाच