Previous Verse
Next Verse

Shloka 45

Chapter 47: Krauñca-vyūha Deployment and Conch-Signals

Kaurava–Pāṇḍava Readiness

युधिछिर उवाच कथं जयेय॑ संग्रामे भवनन्‍्तमपराजितम्‌ । एतन्मे मन्त्रय हित॑ यदि श्रेय: प्रपश्यसि

યુધિષ્ઠિરે કહ્યું—પિતામહ! તમે તો અપરાજિત છો; તો યુદ્ધમાં હું તમને કેવી રીતે જીતું? જો તમે મારું કલ્યાણ જોતા હો, તો મારા હિતની સલાહ આપો।

युधिछिर उवाच