भीष्मपतनविषये धृतराष्ट्रस्य प्रश्नाः | Dhṛtarāṣṭra’s Questions on Bhīṣma’s Fall
नातः कार्यतमं मन्ये रणे भीष्मस्य रक्षणात् । हन्याद् गुप्तो हासौ पार्थान् सोमकांश्व ससृंजयान्
આ સમયે યુદ્ધમાં ભીષ્મ પિતામહની રક્ષા કરતાં વધુ આવશ્યક કાર્ય મને બીજું લાગતું નથી; કારણ કે તેઓ સુરક્ષિત રહેશે તો કુંતીપુત્રો, સોમકો અને સૃંજયોનો પણ સંહાર કરી શકશે.
संजय उवाच