इति देवगणानां च वाक्यं श्रुत्वा महातपा: । ततः शान्तनवो भीष्मो बीभत्सुं नात्यवर्तत
iti devagaṇānāṁ ca vākyaṁ śrutvā mahātapāḥ | tataḥ śāntanavo bhīṣmo bībhatsuṁ nātyavartata ||
દેવગણોના આ વચનો સાંભળી મહાતપસ્વી શાંતનુનંદન ભીષ્મે ત્યાર પછી બીભત્સુ (અર્જુન)ને અતિક્રમ કર્યો નહીં।
संजय उवाच