Śākadvīpa–Pramāṇa–Varṇana
Measurements and Description of Śākadvīpa
श्रीमान् भवति राजन्य: सिद्धार्थ: साधुसम्मत: । आयुर्बलं च कीर्तिश्व तस्य तेजश्न वर्धते
હે ભરતશ્રેષ્ઠ! જે રાજા આ ભૂમિપર્વને મનોયોગપૂર્વક સાંભળે છે, તે શ્રીસમ્પન્ન, કૃતાર્થ અને સજ્જનો દ્વારા સન્માનિત થાય છે; તેની આયુ, બળ, કીર્તિ અને તેજમાં વૃદ્ધિ થાય છે.
संजय उवाच