भीष्मस्य शरशय्या-प्राप्तिः
Bhīṣma’s Fall to the Arrow-Bed
आजपघानोरसि क्ुद्धो भीष्मस्य वधकाडुक्षया । तयोरयुद्धं समभवद् घोररूपं भयावहम्
એ જ રીતે પાંડવ સહદેવે ભીષ્મવધની ઇચ્છાથી ક્રોધિત થઈ શારદ્વતપુત્ર કૃપાચાર્યના વક્ષસ્થળમાં બાણોથી પ્રહાર કર્યો। તેમનું યુદ્ધ ઘોર રૂપ ધારણ કરી ભયંકર બન્યું।
संजय उवाच