भीष्मस्य शरवर्षः — Bhīṣma’s Arrow-Storm and Kṛṣṇa’s Impulse to Intervene
कृपश्च कृतवर्मा च शैब्यश्वैव महारथ: । शकुनि: सैन्धवश्वैव काम्बोजश्न सुदक्षिण:
કૃપાચાર્ય, કૃતવર્મા, મહારથી શૈબ્ય, શકુનિ, સિંધુરાજ જયદ્રથ અને કામ્બોજરાજ સુદક્ષિણ—આ બધા પણ ત્યાં હતા.
संजय उवाच