भीष्मरक्षण-प्रकरणम् / The Protective Screen around Bhīṣma and the Śalya–Yudhiṣṭhira Clash
एवं मां भरतश्रेष्ठ गाड़ेय: प्राह शास्त्रवित् । तत्र सर्वात्मना मन्ये गाड्नेयस्यैव पालनम्
ભરતશ્રેષ્ઠ દુઃશાસન! શાસ્ત્રજ્ઞ ગંગાનંદન ભીષ્મે મને આ રીતે કહ્યું છે; તેથી યુદ્ધભૂમિમાં સર્વ રીતે ભીષ્મની રક્ષા કરવી એ જ હું મારું મુખ્ય કર્તવ્ય માનું છું.
संजय उवाच