अर्जुनदुःखहेतुप्रश्नः — Inquiry into the cause of Arjuna’s recurring hardship
Book 14, Chapter 89
पाण्डवाश्व महीपालै: समेतैरभिसंवृता: । अशोभनत महाराज ग्रहास्तारागणैरिव
મહારાજ! સમવેત મહીપાલોથી ઘેરાયેલા પાંડવો તારાગણોથી ઘેરાયેલા ગ્રહોની જેમ શોભી રહ્યા હતા. અને રાજન! તે અનંત ધનરાશિ ભુપાલમંડળમાં વહેંચતા કુંતીપુત્ર યુધિષ્ઠિર વૈશ્રવણ (કુબેર) સમાન શોભિત થતા હતા.
वैशम्पायन उवाच