Aśvamedha-saṃbhāra: Return of the Horse, Auspicious Timing, and Construction of the Yajña Enclosure
आगमिष्यन्ति राजान: सर्वे वै कौरवर्षभ | प्राप्तानां महतां पूजा कार्या होतत् क्षमं हि न:
(અર્જુન બોલ્યો—) ‘કૌરવશ્રેષ્ઠ! અશ્વમેધ યજ્ઞમાં લગભગ બધા રાજાઓ આવશે. જે આવે તેમને મહાન માની પૂર્ણ સન્માન-સત્કાર કરવો જોઈએ; એ જ આપણું યોગ્ય કાર્ય છે.’
वैशम्पायन उवाच