शकुनेः पुत्रेण सह आश्वमेधाश्वविषयः संघर्षः — Arjuna’s restrained engagement with Śakuni’s son during the horse-escort
त॑ निवृत्तं तु शुश्राव चारेणैव युधिष्ठिर: । श्र॒त्वार्जुन॑ कुशलिनं स च हृष्टमना5भवत्
એ જ સમયે યુધિષ્ઠિરે એક ગુપ્તચર દ્વારા સાંભળ્યું કે અશ્વ પાછો ફર્યો છે અને અર્જુન પણ કુશળ છે. આ સમાચાર સાંભળીને ધર્મરાજનું મન અત્યંત હર્ષિત થયું.
वैशम्पायन उवाच