Uttanka’s Viśvarūpa Request and the ‘Uttanka Clouds’ Boon (उत्तङ्क-विष्वरूप-दर्शनम्)
लोकेषु पाण्डवाश्वैव गता: ख्यातिं द्विजोत्तम | एतत् ते सर्वमाख्यातं यन्मां त्वं परिपृच्छसि
દ્વિજોત્તમ! પાંડવો ધર્માચરણના કારણે સર્વ લોકોમાં ખ્યાતિ પામ્યા છે. તમે જે પૂછ્યું હતું, તે સર્વ મેં તમને કહી સંભળાવ્યું છે.
वायुदेव उवाच