Brahmā’s Instruction on Brahmacarya, Vānaprastha, and the Aliṅga Path
Ethics of Non-attachment
संस्कृत: सर्वसंस्कारैस्तथैव ब्रह्मचर्यवान् । ग्रामान्निष्क्रम्य चारण्ये मुनि: प्रत्रजितो वसेत्
સર્વ સંસ્કારોથી શુદ્ધ થઈ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતો, ઘરનું મમત્વ ત્યજી ગામમાંથી બહાર નીકળી મुनિની જેમ વનમાં નિવાસ કરવો જોઈએ.
वायुदेव उवाच