तमोगुण-निरूपण
Analysis of Tamas and its Marks
तेषां योनी: प्रवक्ष्यामि नियता: पापकर्मिणाम् | अवाड्निरयभावा ये तिर्यडुनिरयगामिन:
વાયુએ કહ્યું—હવે હું તે પાપકર્મીઓ માટે પરલોકમાં નિશ્ચિત કરાયેલ યોનિઓનું વર્ણન કરું છું; તેમામાંથી કેટલાક અધોનરકોમાં ધકેલાય છે અને કેટલાક તિર્યક્ યોનિઓમાં જાય છે.
वायुदेव उवाच