Mokṣa-dharma Yoga-Upadeśa: Equanimity, Sense-Restraint, and Vision of the Ātman (आत्मदर्शन-योगोपदेशः)
प्रचिन्त्यावसथे कृत्स्नं यस्मिन् काले स पश्यति । तस्मिन् काले मनश्लास्य न च किंचन बाह्त:
મૂલાધાર વગેરે કોઈ આશ્રયમાં મન સ્થિર કરીને જ્યારે તે સર્વસ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે સમયે તેના મનમાં પ્રત્યક્ષસ્વરૂપ આત્માથી ભિન્ન કોઈ ‘બાહ્ય’ વસ્તુ રહેતી નથી।
ब्राह्मण उवाच