यो मां प्रयतते नित्यं वेदैवेदान्तसाधनै: । स्थावरेष्विव भूतात्मा तस्य प्रादुर्भवाम्यहम्
વાયુએ કહ્યું—જે વેદ અને વેદાંતના સાધનો, સ્વાધ્યાય વગેરે દ્વારા, નિત્ય મને દૂર કરવા પ્રયત્ન કરે છે, તેના મનમાં હું એ રીતે પ્રગટ થાઉં છું જેમ સ્થાવર પ્રાણીઓમાં જીવાત્મા હોય છે.
वायुदेव उवाच