Dhṛtarāṣṭra’s Śrāddha Request and Bhīma’s Objection (Āśramavāsika-parva, Adhyāya 17)
तस्यास्तांतु स्थिति ज्ञात्वा व्यवसायं कुरुस्त्रिय: । निवत्तांश्व कुरुश्रेष्ठान् दृष्टवा प्ररुरुदुस्तदा
કુંતીની સ્થિતિ અને વનમાં રહેવાનો તેનો દૃઢ નિશ્ચય જાણી, નિરાશ થઈ પરત ફરતા કુરુશ્રેષ્ઠ પાંડવોને જોઈ, કુરુકુલની બધી સ્ત્રીઓ તે સમયે ફૂટ-ફૂટીને રડી પડી.
वैशम्पायन उवाच