Taḍāga-Phala and Vṛkṣāropaṇa
Merit of Ponds and Tree-Planting
भीष्म उवाच ततः प्रहस्य भगवान् जमदग्निरुवाच तम् । न भी: सूर्य त्वया कार्या प्रणिषातगतो हासि
ભીષ્મ બોલ્યા—સૂર્યદેવની આ વાત સાંભળીને ભગવાન્ જમદગ્નિ હસ્યા અને તેને કહ્યું—“હે સૂર્ય! હવે તારે ભય રાખવો નહીં; કારણ કે તું મારી શરણમાં આવ્યો છે.”
भीष्म उवाच