प्रतिग्रहभेदः — The Distinction between Giving and Accepting
Vṛṣādarbhī–Saptarṣi Dialogue
अथ कृत्वोपहार्याणि चतुर्दश्यां महामति: । तमेव गणयन् शोक विरात्रे प्रत्यबुध्यत
ત્યારબાદ મહામતિ નિમિએ ચતુર્દશીના દિવસે શ્રાદ્ધમાં અર્પણયોગ્ય સર્વ વસ્તુઓ એકત્ર કરી. પુત્રશોકમાં એ જનું ચિંતન કરતાં કરતાં રાત વીતી ગઈ ત્યારે (અમાવાસ્યાના શ્રાદ્ધ માટે) પ્રાતઃકાળે જાગ્યા।
भीष्म उवाच