Śrāddha-Kalpa: Pitṛ-Pūjā and Tithi-Phala (श्राद्धकल्पः पितृपूजा च तिथिफलम्)
रुद्राणीति ततः क्रुद्धा प्रजोच्छेदे तदा कृते । देवानथाब्रवीत् तत्र स्त्रीभावात् परुषं वच:
ત્યારે પોતાની સંતતિનો ઉચ્છેદ થયો એમ વિચારી રુદ્રાણી ક્રોધિત થઈ અને સ્ત્રીભાવને કારણે ત્યાં દેવોને કઠોર વચન કહ્યું.
भीष्म उवाच