Go-mahātmyam: Pavitrāṇāṃ Pavitraṃ
Cows and Ghee as Supreme Purifiers
प्रजातान्येव भूतानि प्राक्रोशन् वृत्तिकांक्षया । वृत्तिदं चान्वपद्यन्त तृषिता: पितृमातृवत्
સમસ્ત પ્રાણીઓ જન્મતાં જ જીવિકાની ઇચ્છાથી આર્તનાદ કરવા લાગ્યા. જેમ ભૂખ્યા-તરસ્યા બાળક માતા-પિતાની પાસે જાય છે, તેમ જ સર્વ જીવો જીવિકાદાતાની શરણમાં ગયા.
भीष्म उवाच