Go-dāna-stuti and Ghṛta-Japa
Praise of cow-gift and ghee-centered recitation
शोषोत्सगें कर्मभिर्देहमो क्षे सरस्वत्य: श्रेयसे सम्प्रवृत्ता: । यूयं नित्यं सर्वपुण्योपवाह्ां दिशध्वं मे गतिमिष्टां प्रसन्ना:
śoṣotsarge karmabhir dehamokṣe sarasvatyaḥ śreyase sampravṛttāḥ | yūyaṃ nityaṃ sarvapuṇyopavāhāṃ diśadhvaṃ me gatim iṣṭāṃ prasannāḥ ||
હે ગાયો! જે લોકો તમારી સેવા કરી તમારી આરાધનામાં લીન રહે છે, તેમના કર્મોથી પ્રસન્ન થઈ તમે તેમને ક્ષય વગેરે રોગો અને અન્ય દુઃખોથી મુક્ત કરો છો; અને સત્યજ્ઞાન આપીને દેહબંધનથી પણ છોડાવો છો. સેવકોના કલ્યાણ માટે તમે સરસ્વતી નદીની જેમ સદા શ્રેય વહન કરતી પ્રવૃત્ત રહો છો. તેથી અમ પર સદા પ્રસન્ન રહો અને સર્વ પુણ્યોથી પ્રાપ્ત થતી અભીષ્ટ ગતિ મને આપો.
भीष्म उवाच