Go-apahāra (Cattle Theft), Go-dāna (Cow-Gift), and Suvarṇa-dakṣiṇā (Gold Fee): Karmic Consequence and Purificatory Merit
नृगस्ततोअ<ब्रवीत् कृष्णं ब्राह्मणस्याग्निहोत्रिण: । प्रोषितस्य परिभ्रष्टा गौरेका मम गोधने
રાજા નૃગે શ્રીકૃષ્ણને કહ્યું— પ્રભુ! એક અગ્નિહોત્રી બ્રાહ્મણ પરદેશ ગયો હતો. તેની એક ગાય ભટકી ને મારા ગોધનમાં આવી મળી ગઈ.
भीष्म उवाच