गवां लोकवर्णनं तथा गोप्रदानफलश्रुतिः
Description of the ‘World of Cows’ and the Stated Fruits of Cow-Gift
यश्चैव धर्म कुरुते तस्य धर्मफलं च यत् । सर्वस्यैवांशभाग् दाता त॑ निमित्तं प्रवृत्तय:
જે ગોદાન સ્વીકારી ધર્માચરણ કરે છે, તેના ધર્મનું જે કંઈ ફળ થાય છે, તે સમગ્ર ધર્મફળના એક અંશનો ભાગી દાતા પણ બને છે; કારણ કે દાતાના નિમિત્તે જ તે ગોદાનમાં પ્રવૃત્ત થયો હતો.
भीष्म उवाच