गोप्रदान-माहात्म्ये गोलोक-प्रश्नः
Gopradāna-Māhātmya: Inquiry into Goloka
भीष्म उवाच इत्युक्ते स तदा तेन यमदूतेन वै गृहान् । नीतश्न॒ कारयामास सर्व तद् यमशासनम्
ભીષ્મે કહ્યું—રાજન! યમરાજે એમ કહ્યે ત્યારે તે બ્રાહ્મણ જવા તૈયાર થયો. યમદૂતે તેને તેના ઘરે પહોંચાડ્યો; અને તેણે યમની આજ્ઞા મુજબ તે સર્વ પુણ્યકર્મો પોતે કર્યા અને કરાવ્યા.
भीष्म उवाच