Karma-Phala Rahasya and the Ethics of Dāna (कर्मफल-रहस्यं दानधर्मश्च)
भीष्म उवाच यन्मन्त्रे भवति वृथोपयुज्यमाने यत् सोमे भवति वृथाभिषूयमाणे । यच्चाग्नौ भवति वृथाभिटृ्यमाने तत् सर्व भवति वृथाभिधीयमाने
bhīṣma uvāca | yan-mantre bhavati vṛthopayujyamāne yat some bhavati vṛthābhiṣūyamāne | yac cāgnau bhavati vṛthābhihūyamāne tat sarvaṁ bhavati vṛthābhidhīyamāne ||
ભીષ્મ બોલ્યા—યુધિષ્ઠિર! વેદમંત્રોનો વ્યર્થ (અશુદ્ધ) ઉપયોગ કરવાથી જે પાપ લાગે છે, સોમયાગને યોગ્ય રીતે ન કરી દક્ષિણાદિ ન આપવાથી નિષ્ફળ બનાવવાથી જે દોષ લાગે છે, તથા વિધિ અને મંત્ર વિના અગ્નિમાં નિરર્થક આહુતિ આપવાથી જે પાપ થાય છે—એ બધું પાપ મિથ્યા ભાષણથી પ્રાપ્ત થાય છે.
भीष्म उवाच
False speech is presented as a grave ethical transgression: the text equates the sin of lying with major ritual faults—misusing Vedic mantras, ruining the Soma-sacrifice, and offering oblations without proper rite—thereby elevating satya (truthfulness) as a central pillar of dharma.
In Anushasana Parva, Bhishma instructs Yudhishthira on dharma. Here he emphasizes the moral weight of speech by comparing the consequences of lying to well-known serious ritual errors, using sacrificial imagery to impress the king with the importance of truth.