Karma-Phala Rahasya and the Ethics of Dāna (कर्मफल-रहस्यं दानधर्मश्च)
प्रायोपवेशिनो राजन् सर्वत्र सुखमुच्यते । गवाढ्य: शाकदीक्षायां स्वर्गगामी तृणाशन:
રાજન! જે પ્રાયોપવેશ (આમરણ અનશન)નું વ્રત લઈને બેસે છે, તેના માટે સર્વત્ર સુખ કહેવાયું છે. શાકાહારની દીક્ષા લેવાથી ગોધન મળે છે અને તૃણ ખાઈને રહેતો પુરુષ સ્વર્ગગામી બને છે.
भीष्म उवाच