Nṛga-upākhyāna: Brāhmaṇa-sva and the Consequence of Misappropriated Gift-Cattle (कृकलास-रूपे नृगोपाख्यानम्)
अर्चयित्वा यथान्यायं देवेभ्यो5न्न॑ निवेदयेत् यदन्ना हि नरा राजंस्तदन्नास्तस्य देवता:
રાજન! મનુષ્યે પ્રતિદિન શાસ્ત્રોક્ત વિધિથી દેવતાઓની પૂજા કરીને તેમને અન્ન નિવેદન કરવું જોઈએ. હે રાજન, મનુષ્ય જે અન્ન ભોજન કરે છે, તેના દેવતાઓ પણ એ જ અન્ન ગ્રહણ કરે છે.
भीष्म उवाच