Cavana’s Tests of Kuśika and the Queen (अध्याय ५३: च्यवन–कुशिक-परिक्षा)
निषादा ऊचु. अज्ञानाद् यत् कृतं पापं प्रसाद तत्र नः कुरु । करवाम प्रियं कि ते तन्नो ब्रूहि महामुने
નિષાદોએ કહ્યું—મહામુને! અજ્ઞાનવશ અમે જે પાપ કર્યું છે, તેમાં અમને ક્ષમા કરીને અમારા પર પ્રસન્ન થાઓ. અને કહો, અમે તમારું કયું પ્રિય કાર્ય કરીએ?
भीष्म उवाच