Adhyāya 39 — Yudhiṣṭhira’s inquiry on attachment (saṅga) and relational restraint
ते मां शास्त्रपथे युक्त ब्रह्मण्पमनसूयकम् । समासिज्चन्ति शास्तार: क्षौद्रं मथ्विव मक्षिका:
મને શાસ્ત્રમાર્ગમાં સ્થિત, બ્રાહ્મણભક્ત અને દોષ ન જોનાર જાણીને, તે ઉપદેશક બ્રાહ્મણો મને સદુપદેશ-રૂપ અમૃતથી એ રીતે સતત સિંચે છે, જેમ મધમાખીઓ મધના છત્તાને મધથી ભરતી રહે છે.
शम्बर उवाच