स्त्रीस्वभावप्रश्नः — Nārada and Pañcacūḍā on Strī-svabhāva
Anuśāsana-parva 38
सर्वार्था: सुहृदस्तात ब्राह्मणा: सुमनोमुखा: । गीर्भिमड्नलयुक्ताभिरनुध्यायन्ति पूजिता:
તાત! બ્રાહ્મણો સર્વ અભિલાષાઓ સિદ્ધ કરનાર, સર્વના સુહૃદ અને દેવતાઓના મુખ સમાન છે. તેઓ પૂજિત થાય ત્યારે મંગલમય વાણીથી આશીર્વાદ આપી મનુષ્યના કલ્યાણનું ચિંતન કરે છે।
भीष्म उवाच