स्त्रीस्वभावप्रश्नः — Nārada and Pañcacūḍā on Strī-svabhāva
Anuśāsana-parva 38
श्रद्धया परया युक्ता हानभिद्रोहलब्धया । दमस्वाध्यायनिरता: सर्वान् कामानवाप्स्यथ
હે દ્વિજગણ! જો તમે કોઈ પણ પ્રાણી પ્રત્યે દ્રોહ ન કરવાથી પ્રાપ્ત થયેલી પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ ઇન્દ્રિયદમન અને સ્વાધ્યાયમાં રત રહેશો, તો સર્વ કામનાઓ પ્રાપ્ત કરશો.
भीष्म उवाच