Pūjya-namaskārya-prakaraṇa
On Those Worthy of Honor and Salutation
मतडज् उवाच इदं वर्षसहसंर वै ब्रह्मचारी समाहित: । अतिष्ठमेकपादेन ब्राह्म॒ण्यं नाप्तुयां कथम्
મતંગે કહ્યું—દેવરાજ! મેં બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્રચિત્તે એક પગ પર ઊભો રહી હજાર વર્ષ સુધી તપ કર્યું છે. તો મને બ્રાહ્મણત્વ કેમ ન મળે?
मतडज् उवाच