मातङ्ग–शक्रसंवादः
Mataṅga–Śakra Dialogue on Tapas, Status, and Moral Qualities
वैशम्पायन उवाच कथान्ते शिरसा पादौ स्पृष्टवा भीष्मस्य पाण्डव: । धर्म्य धर्मसुतः प्रश्न॑ पर्यपृच्छद् युधिष्ठिर:
વૈશંપાયન બોલ્યા—જનમેજય! વાતચીતના અંતે પાંડવ ધર્મપુત્ર યુધિષ્ઠિરે ભીષ્મના ચરણોમાં શિર રાખીને ધર્માનુકૂલ આ પ્રશ્ન પૂછ્યો.
वैशम्पायन उवाच