मातङ्ग–शक्रसंवादः
Mataṅga–Śakra Dialogue on Tapas, Status, and Moral Qualities
वैशम्पायन उवाच श्रुत्वेतिहासं भीष्मोक्तं गज़ाया: स्तवसंयुतम् । युधिष्ठिर: परां प्रीतिमगच्छद् भ्रातृभि: सह
વૈશમ્પાયને કહ્યું—જનમેજય! ભીષ્મજી દ્વારા કહેલ, ગંગાજીની સ્તુતિથી યુક્ત આ ઇતિહાસ સાંભળી રાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે પરમ પ્રસન્ન થયા।
वैशम्पायन उवाच