Aṣṭāvakra’s Visit to Kubera: Hospitality, Temptation, and the Ethics of Restraint (अष्टावक्र-वैश्रवणोपाख्यानम्)
अचिन्त्य एष भगवान् कर्मणा मनसा गिरा । न मे तात युधिश्रेष्ठ विद्यया पण्डित: सम:
તાત! સમરભૂમિના શ્રેષ્ઠ વીર! આ અચિંત્ય ભગવાન શિવ મન, વાણી અને કર્મ દ્વારા આરાધ્ય છે. તેમની આરાધનાનું જ ફળ છે કે આજે વિદ્યામાં મારી સમકક્ષ કોઈ પંડિત નથી.
वैशम्पायन उवाच