Chapter 2: Sudarśana Upākhyāna — Atithi-Dharma and the Conquest of Mṛtyu
Gṛhastha-Vrata
अतिथि: पूजितो यद्धि ध्यायते मनसा शुभम् | न तत् क्रतुशतेनापि तुल्यमाहुर्मनीषिण:
અતિથિનું યોગ્ય પૂજન-સત્કાર કરીને જો તે મનમાં ગૃહસ્થના કલ્યાણનું શુભ ચિંતન કરે, તો તેમાંથી મળતું ફળ સો યજ્ઞોથી પણ સરખાવાય તેમ નથી—અર્થાત્ સો યજ્ઞોથી પણ વધારે છે. એમ મનીષીઓ કહે છે.
भीष्म उवाच