Chapter 2: Sudarśana Upākhyāna — Atithi-Dharma and the Conquest of Mṛtyu
Gṛhastha-Vrata
उटजस्थस्तु तं॑ विप्र: प्रत्युवाच सुदर्शनम् । अतिथ्थिं विद्धि सम्प्राप्तं ब्राह्मणं पावके च माम्
આ સાંભળીને કૂટિયામાં બેઠેલા બ્રાહ્મણે સુદર્શનને ઉત્તર આપ્યો—“હે પાવકપુત્ર! જાણ, હું બ્રાહ્મણ છું; તારા ઘેર અતિથિરૂપે આવ્યો છું.”
भीष्म उवाच