चितां चक्रुर्महात्मान: पाण्डवा विदुरस्तथा । युयुत्सुश्नापि कौरव्य प्रेक्षकास्त्वितरेडभवन्
તદનંતર મહાત્મા પાંડવો, તેમજ વિદુર અને કૌરવ્ય યુયુત્સુએ પણ ચિતા તૈયાર કરી; હે કુરુનંદન, બાકીના બધા લોકો માત્ર દર્શક બનીને અલગ ઊભા રહ્યા.
वैशम्पायन उवाच