भीष्म उवाच भगवन् देवदेवेश सुरासुरनमस्कृत । त्रिविक्रम नमस्तुभ्यं शड्खचक्रगदाधर
ભીષ્મ બોલ્યા—ભગવન! દેવદેવેશ! દેવો અને અસુરો જેને નમસ્કાર કરે છે, હે ત્રિવિક્રમ, શંખ-ચક્ર-ગદા ધારણ કરનાર નારાયણ! તમને પ્રણામ।
भीष्म उवाच