दिष्ट्या प्राप्तोड्सि कौन्तेय सहामात्यो युधिष्ठिर । परिवृत्तो हि भगवान् सहस्रांशुर्दिवाकर:
કૌન્તેય યુધિષ્ઠિર! સૌભાગ્ય છે કે તું મંત્રીઓ સહિત અહીં આવી પહોંચ્યો છે. સહસ્ર કિરણોવાળા ભગવાન દિવાકર સૂર્ય હવે દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળી ગયા છે.
वैशम्पायन उवाच