युधिष्ठिरो5हं नृपते नमस्ते जाह्नवीसुत । शृणोषि चेन्महाबाहो ब्रूहि किं करवाणि ते
હે જાહ્નવીસુત! હે નૃપતે! હે મહાબાહો! હું યુધિષ્ઠિર છું; તમને નમસ્કાર કરું છું. જો તમે મારી વાત સાંભળી શકો, તો આજ્ઞા આપો—હું તમારી કઈ સેવા કરું?
वैशम्पायन उवाच