मा विघ्नं॑ मा च मे पापं मा च मे परिपन्थिन: । ध्रुवो जयो मे नित्य: स्यात् परत्र च शुभा गति:
આના સ્મરણથી મારા પર કોઈ વિઘ્નનો આક્રમણ ન થાય, મારાથી પાપ ન બને, અને ચોર-લૂંટારૂઓનો જોર મારા પર ન ચાલે. આ લોકમાં મને સદા સ્થિર વિજય પ્રાપ્ત થાય અને પરલોકમાં પણ શુભ ગતિ મળે.
भीष्म उवाच