एवं सति न दोषो<स्ति भूतानां धर्मसेवने । तिर्यग्योनावषि सतां लोक एव मतो गुरु:
આવી સ્થિતિમાં પ્રાણીઓ માટે પોતપોતાના ધર્મનું સેવન કરવામાં કોઈ દોષ નથી. તિર્યગ્યોનિમાં રહેલા સત્પ્રાણીઓ માટે પણ આ લોક જ ગુરુ માનવામાં આવે છે.
भीष्म उवाच