यदा प्रमाणं प्रसव: स्वभावश्च सुखासुखे । दंशकीटपिपीलानां स्थिरो भव युधिछिर
યુધિષ્ઠિર! ડાંસ, કીટ અને ચીંટી વગેરે જીવોને જે-જે યોનિમાં ઉત્પન્ન કરવું અને તેમને સુખ-દુઃખ પ્રાપ્ત કરાવવું—તેમાં તેમના પોતાના કર્મ અનુસાર બનેલો સ્વભાવ જ પ્રમાણ અને કારણ છે. આ વિચારી સ્થિર થા.
भीष्म उवाच