भीष्म उवाच ईहमान: समारम्भान् यदि नासादयेद् धनम् । उग्र॑ तप: समारोहेन्न हानुप्तं प्ररोहति
ભીષ્મે કહ્યું—વત્સ! અનેક પ્રકારના પ્રયત્નો અને ઉપક્રમો કર્યા છતાં જો મનુષ્યને ધન ન મળે, તો તેણે ઉગ્ર તપસ્યાનો આશ્રય લેવો જોઈએ; કારણ કે બીજ વાવ્યા વિના અંકુર ફૂટતો નથી.
भीष्म उवाच