प्रत्यक्ष कारणं दृष्टवा हैतुका: प्राज्ञमानिन: । नास्तीत्येवं व्यवस्यन्ति सत्यं संशयमेव च
પ્રત્યક્ષ કારણને જ જોઈને, પોતાને પ્રાજ્ઞ માનનારા હેતુવાદી તાર્કિકો પરોક્ષ વસ્તુનો અભાવ માને છે; અને જે સત્ય છે તેના અસ્તિત્વમાં પણ શંકા જ રાખે છે.
भीष्म उवाच