तीर्थानां गुरवस्तीर्थ चोक्षाणां हृदयं शुचि । दर्शनानां परं ज्ञानं संतोष: परमं॑ सुखम्
તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ ગુરુજન છે; પવિત્ર વસ્તુઓમાં હૃદય જ વધુ પવિત્ર છે. દર્શનોમાં પરમાર્થ-તત્ત્વનું જ્ઞાન સર્વોત્તમ છે, અને સંતોષ પરમ સુખ છે.
भीष्म उवाच