कुपिते सुखमेधन्ते तस्मिन्नपि गुहागता: । पिनाकधारी रुद्र कुपित होकर जिन्हें भयंकररूपसे देख लें
પિનાકધારી રુદ્ર ક્રોધિત થાય ત્યારે જેમની ઉપર તેની ભયંકર દૃષ્ટિ પડે, તેમના હૃદય પણ ચુરચુર થઈ જાય. જગતમાં ભગવાન શંકર કુપિત થાય તો દેવો, અસુરો, ગંધર્વો અને નાગો દોડી ગુફામાં છુપાય તોય સુખથી રહી શકતા નથી.
वायुदेव उवाच